- ગુજરાતી સમાચાર
- સ્થાનિક
- ગુજરાત
- રાજકોટ
- રાજકોટના રેસકોર્સ રીંગરોડ ખાતે આવતીકાલથી દિવાળી પર્વની ઉજવણી થશે, થીમ બેજ લાઇટીંગ ડેકોરેશન સહિતની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.
રાજકોટ7 કલાક પેહલા
- કૉપી લિંક

રાજકોટનાં રેસકોર્સ રિંગરોડ પર દિવાળીનાં તહેવારને લઈને દિવાળી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત રેસકોર્સ રિંગરોડ પર એન્ટ્રી ગેઇટ, આકર્ષક થીમ બેઇઝ લાઈટિંગ ડેકોરેશન, ભવ્ય આતશબાજી, રંગોળી સ્પર્ધા, સેલ્ફી પોઈન્ટ વગેરે વિવિધ આકર્ષણો જોવા મળશે. હાલ આ માટેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આવતીકાલે બુધવારે સાંજે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાનાં હસ્તે દિવાળી ઉત્સવનો પ્રારંભ કરાવવામાં આવશે. આ દિવાળી મહોત્સવને લઈને આ વર્ષની દિવાળી યાદગાર બની રહેશે.
5 દિવસનો દિવાળી ઉત્સવ પ્રાપ્ત વિગત મુજબ આવતીકાલે સાંજે 6