સેલવાસએક મિનિટ પેહલા
- કૉપી લિંક

દાદરા નગર હવેલીમા સરકારી અને પ્રાઇવેટ કંપનીમા નોકરી કરતા કામદારો કર્મચારીઓને દિવાળી પહેલા જ પગાર અને બોનસ મળી જતા સેલવાસ બજારમા ઘરાકી જોરમા જોવા મળી રહી છે.જેના કારણે બજારમા ટ્રાફિકનુ પ્રમાણ પણ વધુ જોવા મળી રહ્યુ છે,જેને ટ્રાફિક વિભાગ દ્વારા કન્ટ્રોલ કરવાનો પ્રયાસ કરી રહી હતી.મુખ્ય રીતે દિવાળીના તહેવારના લીધે ફટાકડાની દુકાનોમા,કપડાની દુકાનો લાઈટીંગની દુકાનોમા પણ ઘરાકી જોવા મળી હતી.