- ગુજરાતી સમાચાર
- સ્થાનિક
- ગુજરાત
- અમદાવાદ
- એલડી એન્જિનિયરિંગ કોલેજથી પાંજરાપોળ ચાર રસ્તા સુધી ડ્રોન મોનિટરિંગ, કમિશનરે કહ્યું ઉપરથી બધું સારું લાગે છે પરંતુ વાસ્તવિકતા જુદી છે
અમદાવાદ3 મિનિટ પેહલા
- કૉપી લિંક

રાજ્યમાં દિન પ્રતિદિન ટેકનોલોજીનો ઉપયોગ કરી અને કામગીરી કરવામાં આવતી હોય છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના મુખ્ય રસ્તાઓ પર ડ્રોનથી સર્વેલન્સ કરી રોડ ઉપર ગેરકાયદેસર પાર્કિંગ, દબાણો, વૃક્ષોની જાળવણી, ફૂટપાથ, રોડલાઇન વગેરે અંગે માહિતી મેળવવામાં આવશે. મ્યુનિસિપલ કમિશનર એમ. થેંન્નારેસને આજે રીવ્યુ કમિટી દરમિયાન એલડી એન્જિનિયરિંગ કોલેજથી પાંજરાપોળ ચાર રસ્તા સુધી ડ્રોન સર્વેલન્સનું મોનિટરિંગ કર્યું હતું. ડ્રોનથી સર્વેલન્સ બાદ તેઓએ અધિકારીઓને જણાવ્યું હતું કે ડ્રોનથી ઉપરથી તો બધું સારું લાગે છે પરંતુ જે રોડ ઉપર વાસ્તવિક પરિસ્થિતિ કંઈક અલગ જ છે. આમ કમિશનરે અધિકારીઓને વાત વાતમાં કહી દીધું હતું કે, શહેરમાં રોડ પર પાર્કિંગ, દબાણ અનેક સમસ્યાઓ છે. જેના ઉપર કામગીરી કરો.
મોનિટરિંગ કરી અધિકારીઓને સૂચના આપી શહેરના વિવિધ વિસ્તારોમાં