અમદાવાદ23 મિનિટ પેહલા
- કૉપી લિંક

આજે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખની ચૂંટણીનું અંતિમ પરિણામ જાહેર થયું છે. જેમાં હર્ષદ ત્રિવેદી વર્ષ 2024થી 2026 માટે પરિષધ પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે. ગુજરાતી સાહિત્ય પરિષદની ચૂંટણીના અંતિમ પરિણામ જાહેર થતાં હર્ષદ ત્રિવેદીને 512, માધવ રામાનુંજને 305 અને પ્રફુલ રાવલને 186 મત મળ્યા છે. ત્યારે ગુજરાતી ભાષાનું સુકાન અને અનુસંધાન હવે હર્ષદ ત્રિવેદીના હાથમાં રહેશે.
સૌરાષ્ટ્ર યુનિ.માંથી સ્નાતક અને અનુસ્નાતકની પદવી મેળવી કવિ