Thursday, November 9, 2023

Everyone from Madhya Pradesh greets me, why don't you do it? Ritesh Meena, the killer who killed the youth, was sentenced to life imprisonment by the court | મધ્ય પ્રદેશથી આવતા દરેક મને સલામ કરે છે, તું કેમ નથી કરતો કહીં યુવકને મોતને ઘાટ ઉતારનાર હત્યારા રિતેશ મીણાને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

રાજકોટ3 મિનિટ પેહલા

  • કૉપી લિંક

મધ્યપ્રદેશથી કલર કામની મજૂરી અર્થે આવેલા વ્યક્તિ શાસ્ત્રીનગર પાસેના મફતીયાપરામાં રહેતા હતા અને તેમને સલામ ભરવા મજબૂર કરનાર આરોપી રીતેશ ઉર્ફે રાજુ ગૌતમ મીણા (ઉ.24)એ પોતાને સલામ ન ભરનાર લક્ષ્મીનારાયણ સુરેશભાઈ યાદવ (ઉ.34)ની હત્યા નિપજાવી હતી. જે કેસમાં રાજકોટ સેશન્સ કોર્ટે આરોપીને આજીવન કેદની સજાનો હુકમ ફરમાવ્યો છે.

યુવકને છાતીના ભાગે ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો મધ્યપ્રદેશથી