Wednesday, November 8, 2023

Everyone. Resignation of Permanent General Secretary Ruparelia of Univ | રાજકોટ મનપામાં VRS મૂકે તો 50% પગાર ઘટાડાનું નુકશાન ન થાય માટે ફરી દિવાળી બાદ સેક્રેટરી તરીકે કાર્યરત થશે

5 મિનિટ પેહલા

  • કૉપી લિંક

10 વર્ષ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીને મળેલા કાયમી રજિસ્ટ્રાર રૂપારેલિયાએ પણ રજિસ્ટ્રાર પદેથી રાજીનામુ આપી દીધું છે. અને દિવાળીની રજા બાદ ફરી તેઓ મૂળ જગ્યા ઉપર એટલે કે રાજકોટ મહાનગર પાલિકામાં સેક્રેટરી તરીકે પદભાર સંભાળશે. ઉલ્લેખનીય છે કે મનપામાંથી યુનિવર્સીટીમાં આવતા તેઓની સળંગ નોકરી ન ગણી શકાય અને તેના કારણે આર્થિક નુકશાન થાય તેમ હોય માટે તેઓએ રાજીનામુ આપ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

કોઈ પણ યુનિવર્સિટીમાં રજીસ્ટ્રારની પોસ્ટ વહીવટી દ્રષ્ટ્રિએ