- ગુજરાતી સમાચાર
- સ્થાનિક
- ગુજરાત
- સુરત
- સુરતમાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટમાંથી લોખંડની ચોરી કરનારા ચાર ઝડપાયા, ઉધના એક ટ્રકમાં લોખંડ વેચવા જતા પોલીસના હાથે ઝડપાઈ ગયા.
સુરત7 કલાક પેહલા
- કૉપી લિંક

સુરતમાં મેટ્રો પ્રોજેક્ટમાંથી લોખંડની ચોરી થતી હોવાનું સામે આવ્યું છે. ઉધના પોલીસે મેટ્રો ટ્રેન પ્રોજેક્ટમાંથી લોખંડ ચોરી કરનાર ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. સારોલી વિસ્તારમાં ચાલતા મેટ્રો ટ્રેન પ્રોજેક્ટમાંથી લોખંડની ચોરી કરી ટ્રકમાં વેચવા જતા હતા. દરમિયાન ઉધના પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે સાત પોઇન્ટ પચાસ લાખથી વધુના મુદ્દા માલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
મેટ્રો ટ્રેન પ્રોજેક્ટમાંથી લોખંડની ચોરી સમગ્ર સુરતના જુદા