Wednesday, November 8, 2023

Gas cutting scam from gas tankers in Morbi busted; More than 28 lakh worth of goods seized | મોરબીમાં ગેસ ટેન્કરમાંથી ગેસ કટિંગ કૌભાંડનો પર્દાફાશ; 28 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

મોરબી3 મિનિટ પેહલા

  • કૉપી લિંક

મોરબીના નાગડાવાસ નજીક હાઈવે પર હોટેલના ગ્રાઉન્ડમાં ગેસ ટેન્કરમાંથી ગેરકાયદેસર ગેસ કટિંગ કરવાના કૌભાંડને મોરબી તાલુકા પોલીસે ખુલ્લું પાડી સ્થળ પરથી ગેસ ટેન્કર, ગેસ સીલીન્ડર અને બોલેરો કાર સહિત 28 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

બનાવની મળતી વિગત મુજબ, મોરબી તાલુકા પોલીસ ટીમ બાતમીને આધારે