Friday, November 10, 2023

Gathiyas cheated the teacher in the name of tour package | રાજકોટમાં બાલી ટુરમાં જવા ગુગલ પર સર્ચ કરી વેબસાઈટ પર માહિતી મેળવી; હોટલ અને ફ્લાઈટની ટિકીટ મામલે 2.34 લાખની છેતરપિંડી આચરી

રાજકોટ4 કલાક પેહલા

  • કૉપી લિંક

રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર હરિનગરમાં રહેતાં અને નિર્મલા કોન્વેન્ટ સ્કૂલમાં શિક્ષિકા સાથે બાલી ટુર પેકેજના નામે ગઠિયાઓએ રૂ.2.34 લાખની છેતરપિંડી આચરતાં સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. યુનિવર્સિટી રોડ પર હરિનગરમાં રહેતાં છંદાબેન સોમનાથભાઈ પાલ (ઉં.વ.57)એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અજાણ્યાં શખ્સોના નામ આપતાં સાયબર ક્રાઇમ પોલીસે આરોપીઓ વિરૂદ્ધ આઇપીસી કલમ 406, 420, 114 અને આઇટી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર તેઓ નિર્મલા સ્કૂલમાં શિક્ષિકા