8 મિનિટ પેહલા
- કૉપી લિંક

2022માં ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ ક્લાસ 1 અને ગુજરાત સિવિલ સર્વિસની ક્લાસ 1 અને 2ની ભરતી પડી હતી. જેની ગત 27-28 ઓગસ્ટ અને 4 સપ્ટેમ્બર 2022માં એક્ઝામ લેવાઈ હતી. જેમાં ઉતીર્ણ થયેલાના 4 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર દરમિયાન વ્યક્તિગત ઈન્ટર્વ્યુ લેવાયા હતા. જેનું કટઓફ લિસ્ટ જાહેર કરીને 183 પોસ્ટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.
રિચેકિંગ અરજી આજે જાહેર કરેલા કટઓફ માર્ક્સમાં જે ઉમેદવારોને