Saturday, November 11, 2023

Grand Diwali Celebrations in the Parliament of England | સાંસદ, બ્રિટિશ આર્મીના અધિકારીઓ, હાઇ કમિશનર, મેયર સહિતના વીઆઇપી હાજર રહ્યા

36 મિનિટ પેહલા

  • કૉપી લિંક

હિન્દુ ફોરમ ઓફ બ્રિટન દ્વારા ઇંગ્લેન્ડની સંસદમાં 22 મો વાર્ષિક દિવાળી સમારોહ યોજાયો. જેમાં સાંસદ અને લોર્ડસ ઉપસ્થિત રહ્યા હતા. સમારોહમાં આવનારા તમામ મહેમાનોનું કુમકુમ તિલકથી સ્વાગત કરાયું હતું. મુખ્ય મહેમાન તરીકે સાંસદ બોબ બ્લેકમેન, સાંસદ થેરેસા વીલિયર્સ, લોર્ડ ધોળકિયા અને લોર્ડ ગઢિયા હાજર રહ્યા હતા.

આ સમારોહના ઇતિહાસમાં પહેલીવાર હેરો, બ્રેન્ટ અને ઇલિંગ