Wednesday, November 8, 2023

Hardik Patel's discharge application rejected | અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ભાજપ MLAની અરજી ફગાવી, પાટીદાર અનામત સમયે નિકોલમાં ફરિયાદ નોંધાઈ હતી

3 કલાક પેહલા

  • કૉપી લિંક

હાર્દિક પટેલ સામે પાટીદાર અનામત આંદોલન વખતે નિકોલ પોલીસ મથકે નોંધાઇ હતી. આ ફરિયાદનો કેસ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાલી રહ્યો છે , આ કેસમાંથી ડિસ્ચાર્જ આપવાની હાર્દિક પટેલની અરજી નામંજૂર કરી દીધી છે.

2018માં ફરિયાદ નોંધાઈ હતી વર્ષ 2022માં ગુજરાત વિધાનસભાની

Related Posts: