Thursday, November 9, 2023

He threatened to kill the municipal tractor and JCB driver | પાલિકાના ટ્રેક્ટર અને JCBના ડ્રાઈવર સાથે ગાળાગાળી કરી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી

આણંદ4 કલાક પેહલા

  • કૉપી લિંક

પેટલાદ નગરપાલિકાના એક કાઉન્સિલરે પોતાના વિસ્તારમાંથી કચરો ભરવા મુદ્દે પાલિકાના ટ્રેક્ટર અને JCB ના ડ્રાઈવર સાથે ઝઘડો કરી, જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. આ મામલે પોલીસે પાલિકાના કાઉન્સિલર સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

પેટલાદ ગામમાં આવેલ અરજનપુરા સોસાયટીમાં રહેતા જીગરભાઇ