Monday, November 13, 2023

House fire on 8th floor of apartment | વડોદરાના બહુમાળી બિલ્ડિંગ ડ્રીમ આઇકોનિયામાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી, આગ બુઝાવવામાં સ્નોરકેલની મદદ લેવાઈ

વડોદરા8 મિનિટ પેહલા

  • કૉપી લિંક

વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલ ડ્રીમ આઇકોનિયા એપાર્ટમેન્ટના 8માં માળે આવેલ મકાનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જેને પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગયું હતું અને આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે, પરિવાર ઘરમાં ન હોવાથી જાનહાની ટળી ગઈ હતી.

લોકોમાં અફરાતફરી મચી દિવાળીના તહેવારોને લઇને વડોદરા ફાયર