Saturday, November 11, 2023

If this journey is not expensive | અમરેલીના કુંકાવાવમાં ઓટો રિક્ષામાં ઘેટા બકરાની માફક મુસાફરોને બેસાડ્યા, વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ

અમરેલી4 કલાક પેહલા

  • કૉપી લિંક

દિવાળીના તહેવારો પર લોકો પોતાના વતન તરફ જઈ રહ્યા છે ત્યારે વાહનોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. વાહનચાલકો પણ રૂપિયા કમાવવાની લાલચમાં ભીડનો લાભ ઉઠાવી ઓવરલોડ મુસાફરોને બેસાડી લેતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.

જે વીડિયો વાઈરલ થઈ રહ્યો છે તે અમરેલી જિલ્લાના કુંકાવાવ