વડોદરા8 કલાક પેહલા
- કૉપી લિંક

વડોદરાના તાંદલજા વિસ્તારમાં ફરાસખાનાનું કામ કરતા બે કર્મચારીઓ વચ્ચે ઝઘડો થયા બાદ એક કર્મચારીએ બીજા કર્મચારીને છાતીના ભાગે ચપ્પુ મારી દેતા તેનું મોત થયું હતું. યુવકની હત્યાની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. જે.પી. રોડ પોલીસે આ મામલે આરોપી વજરાજ ઉર્ફે ધર્મેન્દ્રની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા શહેરના તાંદલજામાં રહેતો ગોપાલ