4 કલાક પેહલા
- કૉપી લિંક

ગુજરાત વકફ અધિનિયમ, 1995 (1995નાં 43) અને વકફ (સુધારા) અધિનિયમ, 2013 (2013ના 27)ની કલમ-14 દ્વારા અપાયેલી સત્તાઓનો ઉપયોગ કરીને ગુજરાત સરકાર દ્વારા નીચેની વ્યક્તિઓની ગુજરાત રાજ્ય વકફ બોર્ડના સભ્યો તરીકે નિમણૂંક કરવામાં આવે છે.
મુસ્લિમ મેમ્બર ઓફ પાર્લામેન્ટ ફ્રોમ ધી સ્ટેટ – શોફિયાબેન