- ગુજરાતી સમાચાર
- સ્થાનિક
- ગુજરાત
- તેઓ ગયા
- મકરપુરામાં જાતીય સતામણી કરવાના ઈરાદે યુવક યુવતીને ગંદી હરકતો કરતો હતો, ઘર પાસે ભટકતો હતો અને કહેતો હતો કે મારા ઘરે આવ અને રહે.
વડોદરા4 મિનિટ પેહલા
- કૉપી લિંક

વડોદરાના મકરપુરા વિસ્તારમાં રહેતા આરોપી નેહલ પ્રમોદભાઈ પટેલ તા.1/2/2023થી 9/11/2023 સુધી યુવતીના ઘરની આજુબાજુ આંટાફેરા કરી તેની એકલતાનો લાભ લઈ જાતીય સતામણી કરવા તેના ઉપર ગંદી નજરથી જોતો હતો તેમજ ગંદા ઇશારા કરી યુવતીને કહેતો હતો કે, તું મારા ઘરમાં રહેવા આવી જા.
આરોપીએ યુવતીને ગંદી ગાળો આપી યુવક અભદ્ર વાતો કરતો હોવાથી