Friday, November 10, 2023

Inauguration of 6 new centers under Annapurna Yojana | મોરબીમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાની ઉપસ્થિતિમાં ભોજન વિતરણ કેન્દ્રનો શુભારંભ કરાયો

મોરબી6 મિનિટ પેહલા

  • કૉપી લિંક

મોરબીમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાની ઉપસ્થિતિમાં પંચમુખી હનુમાનજી ચેરીટેબલ ટ્રસ્ટ ખાતે શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા આયોજિત શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત 6 નવા કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળના ગુજરાત મકાન અને