Wednesday, November 8, 2023

Ismo extorted money from complainants on the pretext of providing ratings on Make My Trip, more than 20 complaints from different states surfaced. | મેક માય ટ્રીપમાં રેટીંગ આપવાના બહાને ઈસમોએ ફરિયાદી પાસેથી પૈસા પડાવ્યા, અલગ-અલગ રાજ્યોમાંથી 20થી વધુ ફરિયાદો સામે આવી

3 કલાક પેહલા

  • કૉપી લિંક

ટેલિગ્રામના માધ્યમથી રોકાણ કરવાના બહાને તેમજ રેટિંગ આપવાના માધ્યમથી અનેક લોકો સાથે છેતરપીંડી આચરનાર આરોપીની સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે. અમદાવાદ સાયબર ક્રાઈમમાં નોંધાયેલા એક ગુનાની તપાસમા આરોપીઓની ધરપકડ કરીને ઉંડાણપૂર્વક તપાસ કરતા આ આરોપીઓ સામે 20થી વધુ ગુનાઓ નોંધાયેલા હોવાની હકીકત સામે આવી છે.

2 કરોડથી વધુની લૂંટ ચલાવી અમદાવાદના સાયબર ક્રાઈમ પોલીસ