Thursday, November 9, 2023

It was expensive to get the blessings of the monk | ગાંધીનગરમાં સાધુના સ્વાંગમાં આવેલો શખ્સ નિવૃત એરફોર્સકર્મીનું સોનાનું કડું સેરવી લઈ ફરાર

ગાંધીનગર3 કલાક પેહલા

  • કૉપી લિંક

ગાંધીનગરના તપોવન સર્કલ પાસેના સર્વિસ રોડ ઉપર મોર્નીંગ વોક માટે સાયકલ લઈને નીકળેલા નિવૃત એરફોર્સ જવાનને આશીર્વાદ આપવાના બહાને કારમાં નિર્વસ્ત્ર હાલતમાં બેઠેલા બાવાએ ત્રણ તોલાનું સોનાનું કડું સેરવી લઈ પરચો આપવામાં આવ્યો હતો. હજી નિવૃત જવાન કઈ સમજે એ પહેલાં નાગોબાવો ડ્રાઈવર સાથે કારમાં ફરાર થઈ ગયો હતો. આ અંગે અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદ સાબરમતી ડી કેબીન ખાતે રહેતા અમરસિંગ ખત્રી ઇન્ડીયન