જુનાગઢ9 કલાક પેહલા
- કૉપી લિંક

જુનાગઢ ઝાંઝરડા રોડ ખાતે ખેડૂતો દ્વારા જુનાગઢ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટીની ટીપી સ્કિમનો વિરોધ કરાયો હતો.આ ટીપી સ્કીમનો 500 થી વધુ ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં અધિકારીઓ અને ખેડૂતો આમને સામને થયા હતા. ખેડૂતોને વિશ્વાસમાં લીધા વગર જ ટીપી સ્કીમ તૈયાર કરવામાં આવી હોવાના ખેડૂતો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ ખેડૂતોના વાંધા સુચનો સાંભળ્યા બાદ ચાર મહિનામાં ખેડૂતો સમક્ષ ટીપી સ્કીમ રજૂ કરવામાં આવશે. તેવું અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું.

ભાજપના કોર્પોરેટર અને ખાતેદાર ખેડૂત જયેશ ધોરાજીયા દ્વારા