મહિસાગર (લુણાવાડા)એક કલાક પેહલા
- કૉપી લિંક

મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂ ભરેલી એક ટ્રકને ઝડપી પાડી છે. લુણાવાડા પાસેથી પસાર થતી પાનમ નદીના પુલ પાસેથી LCB એ બાતમી આધારે દારૂ ભરેલ ટ્રક સાથે વડોદરાના રેહવાસી એક આરોપીને ઝડપી પાડી લાખોનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર એમ.કે.ખાંટને