Sunday, November 5, 2023

Man from Kutch arrested for reaching IPS officer in Police Bhawan by giving false identity of Food Corporation Secretary | ફૂડ કોર્પોરેશનના સેક્રેટરીની ખોટી ઓળખ આપી પોલીસ ભવનમાં IPS અધિકારી સુધી પહોંચી જનાર કચ્છના શખ્સની ધરપકડ

ગાંધીનગર3 મિનિટ પેહલા

  • કૉપી લિંક

ગાંધીનગર પોલીસ ભવનમાં ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાનો સેક્રેટરી બની જમાદાર રાય નામના ઈસમ દ્વારા આઇપીએસ અધિકારી નરસિંમ્હા કોમરને નવરાત્રી-દશેરાના તહેવાર નિમિત્તે રામલીલા મેદાન ગાંધીધામ ખાતે નાટ્ય મહોત્સવનું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. આ મામલે તપાસના અંતે આમંત્રણ પાઠવનાર જમાદાર પુન્યદેવ રાય ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાનાં સેક્રેટરીનો હોદ્દો ધારણ કરી પોલીસ ભવનમાં ગેરકાયદેસર રીતે ઘુસી જઈ છેક આઇપીએસ અધિકારી સુધી પહોંચી ગયો હોવાનું બહાર આવતા સેકટર – 21 પોલીસે તેની ધરપકડ કરી વધુ પૂછતાંછ આદરી છે.

ગાંધીનગરના પોલીસ ભવનમાં જમાદાર પુન્યદેવ રાય નામનો ઈસમ ફૂડ