વડોદરા10 કલાક પેહલા
- કૉપી લિંક

દિવાળી પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. વડોદરા શહેરમાં દિવાળી પૂર્વે અંતિમ રવિવાર હોવાથી આજે બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. શહેરના ચાર દરવાજા વિસ્તારમાં આવેલા મંગળ બજાર, નવા બજાર અને માંડવી સહિતના બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. જેના કારણે આ વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા પણ જોવા મળી રહી છે. સાથે ભીડનો લાભ લઈ ચોરી, લૂંટ જેવા ગુન્હાઓને અંજામ આપનાર ઈસમો સામે શહેર પોલીસના જવાનો દ્વારા સતત વોચ રાખવામાં આવી રહી છે.
શહેરના વિવિધ બજારોમાં ભારે ભીડ આગામી 12 નવેમ્બરે દિવાળીનો