Friday, November 10, 2023

Meeting regarding pre-preparation of Sankalp Yatra | પોરબંદર ખાતે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રાની પૂર્વ તૈયારી અંગે બેઠક યોજાઈ

પોરબંદર4 કલાક પેહલા

  • કૉપી લિંક

પોરબંદર જિલ્લામાં આગામી ૨૨ નવેમ્બરથી યોજાનારી વિકસિત ભારત સંકલ્પ યાત્રાની પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર કે. ડી.લાખાણીના અધ્યક્ષસ્થાને સર્કિટ હાઉસ મીટીંગ હૉલ ખાતે બેઠક યોજાઇ હતી.

પોરબંદર જિલ્લામાં આગામી 22 નવેમ્બરથી 26 જાન્યુઆરી,2024 સુધી