Monday, November 6, 2023

Mephedrone drugs worth 180 crores seized from Vapi GIDC factory, DRI also seizes cash worth 18 lakhs | વાપી GIDCની ફેક્ટરીમાંથી 180 કરોડનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું, DRIએ 18 લાખની રોકડ પણ કબજે કરી

વલસાડ10 મિનિટ પેહલા

  • કૉપી લિંક

વર્ષની શરૂઆતમાં ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારોમાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપાતું હતું. ત્યારે હવે છેલ્લા ઘણાં સમયથી કેમિકલની આડમાં મેફેડ્રોન ડ્રગ્સની હેરાફેરી સહિત ઉત્પાદન થતું હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં ફરી એક વખત ડ્રગ્સના નશાનો વેપાર ઝડપાયો છે. DRIએ ચોક્કસ બાતમીના આધારે આજે વાપી GIDCમાં વિવિધ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં પ્રાઇમ પોલિમર ઇન્ડસ્ટ્રીઝ ફેક્ટરીમાંથી રૂપિયા 180 કરોડનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. આ ઉપરાંત DRIએ કંપનીના માલિકના ઘર અને ઓફીસે પણ રેડ કરી હતી. જેમાં એક આરોપીના ઘરમાંથી 18 લાખ રૂપિયાની રોકડ પણ હાથ લાગી છે.

લિક્વિડ ફોર્મમાં કુલ 121.75 કિલો મેફેડ્રોન મળી આવ્યું આ