6 મિનિટ પેહલા
- કૉપી લિંક

સોમનાથના કોંગી ધારાસભ્ય વિમલ ચુડાસમાએ હાલ પોતાના જીવ પર જોખમની ચોરવાડ પોલીસ મથકમાં અરજી નોંધાવી છે. તેઓએ સાંસદ રાજેશ ચુડાસમા સહિત 8 લોકોથી ખતરો હોવાની નામજોગ લેખિત રજૂઆત કરી છે. ગત 29 ઓક્ટોબરના રોજ જૂનાગઢ જિલ્લાના માળિયા તાલુકાના ચોરવાડ ગામે રહેતા નીતિન પરમાર નામના યુવાને સુસાઇડ નોટ લખી ગળેફાંસો ખાઈ લીધો હતો અને આ સુસાઇડ નોટમાં સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત 3ના ત્રાસથી આ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કરતાં ચકચાર મચી ગઈ હતી ત્યારે આ વિવાદ વધુ પડતો વકર્યો હોય એવું લાગી રહ્યું છે અને તેના કારણે ચોરવાડનો રાજકીય માહોલ પણ ગરમાયો છે.

ફોનમાં ધાકધમકી આપી ધારાસભ્યની ફરિયાદ મુજબ તા. 03-11-2023ના