Sunday, November 5, 2023

Morbini Patel Boarding-Ahir Complaint of theft of mobile phones from the boarding room, husband and in-laws harassing the wife | મોરબીની પટેલ બોડીંગ-આહીર બોડીંગના રૂમમાંથી મોબાઈલો ચોરી, પરિણીતાને પતિ સહિતના સાસરિયાઓએ ત્રાસ આપ્યાની ફરિયાદ

મોરબી4 મિનિટ પેહલા

  • કૉપી લિંક

મોરબીની વીસી ફાટક પાસે આવેલા પટેલ બોડીંગ અને આહીર સમાજની બોડીંગમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના મોબાઈલ ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. બોડીંગના રૂમમાં રહેતા વિદ્યાર્થીઓના મોબાઈલની એક સાથે ચોરી થતા બી ડીવીઝન પોલીસે મોબાઈલ ચોરી મામલે અજાણ્યા ઇસમ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે. મોરબીની રહેવાસી પરિણીતાને પતિ, સાસુ-સસરા તેમજ નણંદ સહિતના સાસરીયાઓએ શારીરિક અને માનસિક દુખ ત્રાસ આપ્યાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

વિદ્યાર્થીઓના મોબાઈલ ચોરીની ઘટના એલ.ઈ.કોલેજમાં અભ્યાસ કરતા