- ગુજરાતી સમાચાર
- સ્થાનિક
- ગુજરાત
- પાટણ
- પાટણના નાગરદેવી કાલિકા માતાના મંદિરે માતા કાલીનું પૂજન કરવામાં આવ્યું હતું, મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ પૂજાનો અવસર લીધો હતો.
પાટણ5 મિનિટ પેહલા
- કૉપી લિંક

પાટણના નગર દેવી કાલિકા માતાજીના મંદિરે કાલીચૌદસ નિમિત્તે મા કાળીની પૂજા કરાઈ હતી. જેમાં રાત્રે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાઈ કાલી પૂજા કરવાનો લ્હાવો લીધો હતો. કાલિકા માતાજી અને ભદ્ર ક્લીકા માતાજીને કાળી ચૌદશ નિમીત્તે નાયનરમ્ય શણગાર કરવામાં આવ્યો હતો. જેના દર્શનનો લાભ ભાવિક ભક્તોએ લીધો હતો.મંદિર ના પૂજારી અશોક ભાઈ વ્યાસ દવરા મંત્રોચ્ચાર સાથે સમગ્ર પૂજા કરવી હતી.

વિધિવિધાન મુજબ થતી આ કાલી પૂજામાં ક અક્ષરથી શરૂ થતાં