Friday, November 10, 2023

Murderer husband behind bars | મોરબીના ખાનપર ગામે પત્નીની હત્યા કરનાર આરોપી પતિ ઝડપાયો; મોરબી તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી

મોરબી2 કલાક પેહલા

  • કૉપી લિંક

મોરબીના ખાનપર ગામે પતિએ દાંતરડાના ઘા ઝીંકી પત્નીની હત્યા નીપજાવી હતી. હત્યારો પતિ મૃતદેહ ગાડીમાં લઈને 450 કિલોમીટર અંતર કાપી છોટા ઉદેપુર પત્નીના પિયર લઇ ગયો હતો. જે બનાવના પગલે મૃતક મહિલાના પુત્રએ પોલીસ મથકમાં પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદને આધારે મોરબી તાલુકા પોલીસે આરોપીને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ છોટા ઉદેપુરના વતની અને હાલ ખાનપર ગામની વાડીએ રહીને