Monday, November 6, 2023

Namdar court ordered a sentence of one and a half years | મોવી ત્રણ રસ્તા પાસે લઘુશંકા કરતા બે વિધર્મી યુવાનોને દૂર જવા કહેતા મારામારી કરી જે ગુનામાં નામદાર કોર્ટે દોઢ વર્ષની કેદ ફટકારી

નર્મદા (રાજપીપળા)4 મિનિટ પેહલા

  • કૉપી લિંક

નર્મદા જિલ્લાના મોવી ત્રણ રસ્તા પાસે એક દુકાન પાછળ લઘુશંકા કરતા બે મુસ્લિમ યુવાનોને દૂર જવા કહેતા અન્ય યુવાનોને બોલાવી ગેરકાયદેસર મંડળી રચી મારક હથિયારો દ્વારા મારામારી કરી જાતિ વિષયક અપશબ્દો ઉચ્ચારણ કરી ગુનો કરનાર બે યુવાનોને દોઢ વર્ષની કેદ નામદાર કોર્ટે ફટકારી જ્યારે અન્ય સાગરીતોને નિર્દોષ છોડી મુક્યા હતા.

પ્રસ્તુત કેસમાં હકીકત એવી છે કે, ગત 21 જુલાઈ 2021ના રોજ

Related Posts: