Wednesday, November 8, 2023

Notice for continuation of academic work | હળવદમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીના જાહેર રજાના દિવસે શૈક્ષણિક કાર્ય ચાલુ રાખનાર ત્રણ શાળાને નોટીસ

મોરબી6 મિનિટ પેહલા

  • કૉપી લિંક

અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષનું બિરુદ પ્રાપ્ત કરેલું છે. તેવા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીના દિવસે સરકારે રજા જાહેર કરી હતી. ત્યારે જાહેર રજાના દિવસે હળવદની ત્રણ ખાનગી શાળામાં શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવામાં આવ્યું હોવાથી ત્રણેય શાળાને નોટીસ ફટકારવામાં આવી છે.

હળવદની સદભાવના શૈક્ષણિક સંકુલ, સાંદીપની ઈંગ્લીશ સ્કૂલ અને