કચ્છ (ભુજ )22 મિનિટ પેહલા
- કૉપી લિંક

કચ્છના વિકાસમાં મહત્વનો ભાગ ભજવતા નમક ઉત્પાદન માટે દિવાળીના દિવસોમાં વહીવટી તંત્રની કડક કાર્યવાહીના અંદેસાથી નમક ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો છે. ભચાઉ તાલુકાની ઉત્તર દિશાએ આવેલા કડોલ નજીકના મોટા રણ વિસ્તારમાં નમક ઉત્પાદન કરતા અંદાજિત 126 જેટલા ઉત્પાદકોને આજે કચ્છ કલેકટરના માર્ગદર્શન હેઠળ ભચાઉ વહીવટી તંત્રની 15 ટીમની સર્વે કામગીરી બાદ સાત દિવસની મુદત આપી દબાણો ખાલી કરવાની નોટિસ ફટકારવામાં આવી છે. દૈનિક અસંખ્ય ટન મીઠું ઉત્પાદન કરતા મીઠાના અગરો સામે નિરંતર વિરોધનો સુર ઉઠતો રહ્યો છે ત્યારે વર્ષોની રજૂઆત બાદ આજે વહીવટી તંત્ર દ્વારા મહત્વની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ભચાઉ તાલુકાના કડોલ ગામ નજીક રણ