- ગુજરાતી સમાચાર
- સ્થાનિક
- ગુજરાત
- સુરત
- એક ટ્રક ચાલકે ટક્કર મારતાં વૃદ્ધનું મોત, દિવાળીની સાફસફાઈ કરીને જૂના મકાનથી નવા ઘર તરફ જતા દંપતીને અકસ્માત નડ્યો
સુરત10 મિનિટ પેહલા
- કૉપી લિંક

સુરતમાં આજે ઉન પાટિયા પાસે ટ્રક ચાલકે અડફેટે લેતાં વૃદ્ધનું મોત નિપજ્યું હતું. દિવાળીની સાફ સફાઈ કરીને ગભેલી ગામ જુના ઘરેથી ભેસ્તાન નવા ઘરે આવતા વૃદ્ધ દંપતીને ઉન પાટિયા પાસે અકસ્માત નડ્યો હતો. જેમાં વૃદ્ધ પતિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે 22 ઓકટોબરે અકસ્માતનો ભોગ બનેલા આધેડે આજે સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો.
ઘરે બાઈક ઉપર આવી રહ્યા હતા ભેસ્તાન વિસ્તારમાં આવેલા સાઈરાજ