- ગુજરાતી સમાચાર
- સ્થાનિક
- ગુજરાત
- તેઓ ગયા
- દિવાળી પર્વ પર, વરિષ્ઠ નાગરિકો અને જરૂરિયાતમંદોને કપડાં અને મીઠાઈઓ આપવા ઘરે ઘરે જઈને એક વૃદ્ધે કહ્યું, આ ભગવાન આવ્યા છે, મારું કામ થઈ ગયું છે.
વડોદરા6 મિનિટ પેહલા
- કૉપી લિંક

દિવાળીના તહેવારોમાં પોતાના ઘરમાં જ એકલવાયું જીવન જીવતા સિનિયર સિટીઝન માટે પોલીસકર્મીઓ કપડાં અને મીઠાઈ લઈને પહોંચી રહ્યા છે. વડોદરાના રાવપુરા પોલીસ સ્ટેશનના ASI સુરેશભાઇ હિંગલાખીયા રાવપુરા વિસ્તારમાં એકલા રહેતા વૃદ્ધાને સાડી અને મીઠાઈ આપવા પહોંચ્યા ત્યારે તેઓ વૃદ્ધા બોલી ઊઠયા હતા કે, આ ભગવાન આવ્યા, આપણા માટે તો ભગવાન જ કહેવાય, મારું કામ કર્યું છે.
સિનિયર સિટીઝનનું મોઢું મીઠું કરાવ્યું વડોદરા શહેરમાં આજે