Thursday, November 9, 2023

One More Accused Arrested In Vadodara Multiple Pawning Cases After Getting Vehicles On Hire, Crime Branch Recovers 115 Cars Earlier | વડોદરામાં ભાડેથી વાહનો મેળવ્યા બાદ બારોબાર ગીરવે મુકી દેવાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ, અગાઉ ક્રાઇમ બ્રાન્ચે 115 કાર રિકવર કરી

વડોદરા33 મિનિટ પેહલા

  • કૉપી લિંક

ભાડેથી વાહનો મેળવ્યા બાદ વાહનોને બારોબાર ગીરવે મૂકી દેવાના ગુનામાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આજે વધુ એક આરોપીની ધરપકડ કરીને તેના 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. અગાઉ વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બે આરોપી પાસેથી 7 કરોડથી વધુની કિંમતની 115 કાર રિકવર કરી હતી. વડોદરા પોલીસે કોર્ટમાંથી પરમિશન લઇને 7 કરોડની કિંમતની કારો મૂળ માલિકોને પરત કરી હતી.

પોલીસે 115 ગાડીઓ રિકવર કરી આરોપીઓએ 120 નાગરિકો પાસેથી 120