વલસાડ5 કલાક પેહલા
- કૉપી લિંક

વલસાડ SOGના PI. જે એન ગોસ્વામીએ દિવાળીના તહેવારને લઈને જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃતિઓ અટકાવવા SOGની ટીમને સૂચના આપી હતી. જે સૂચનાના આધારે વલસાડ SOGની ટીમ વાપી ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરમ્યાન મળેલી બાતમીના આધારે જિલ્લાના વાપી સ્ટેશનના પૂર્વ ભાગે દેશી તમંચા લઇને ફરતા ઇસમને SOGની ટીમે પકડી પાડી વધુ તપાસ ટાઉન પોલીસને સોંપી છે. આરોપી આ તમંચો શા માટે લઇને ફરી રહ્યો હતો તેની સઘન પૂછપરછ હાથ ધરાઇ છે.

જિલ્લા SOGની ટીમ PI જે. એન. ગોસ્વામીના માર્ગદર્શન મુજબ