- ગુજરાતી સમાચાર
- સ્થાનિક
- ગુજરાત
- સુરત
- પાર્ટનર 20 લાખ ચૂકવવા માટે દબાણ કરતો હતો, મૃતકે 1 કરોડની લોન માટે અરજી કરી હતી અને તેને નકારી કાઢવામાં આવી હતી; સુરત પોલીસે આરોપીની ધરપકડ કરી હતી
સુરત4 મિનિટ પેહલા
- કૉપી લિંક

પાલનપુર પાટિયા સામૂહિક આપઘાત કેસમાં સુરત પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો છે. સુરત પોલીસ તપાસમાં વધુ એક ચિઠ્ઠી મળી આવતા આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણવા મળ્યું છે. જેમાં મૃતકના હાર્ડવેરના ધંધાના પાર્ટનરની ભૂમિકા સામે આવી છે. પાર્ટનર ઇન્દરપાલ પુર્ણારામ શર્મા રૂપિયા આપવા માટે દબાણ કરતો હતો. જોકે, પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત સામૂહિક આપઘાત મળી વધુ એક ચિઠ્ઠી સુરતના પાલનપુર પાટિયા