વડોદરા2 મિનિટ પેહલા
- કૉપી લિંક

આગામી દિવસોમાં આવી રહેલા દિવાળીના પર્વને લઇને વડોદરા પોલીસ વિભાગ એલર્ટ થઈ ગયું છે. શહેરના માંડવી દરવાજા પાસે આવેલા અંબા માતા મંદિર, ઘડીયાળી પોળ અને આંગડિયા પેઢીઓનો વિસ્તાર, એમજી રોડ પરના જ્વેલર્સ, મંગળ બજાર સહિતના વિસ્તારોમાં અસામાજિક તત્વો લૂંટ ચોરી કરતા રીઢા ગુનેગાર દ્વારા મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા માટે વડોદરા પોલીસ અધિકારીઓએ ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. જેમાં વડોદરા શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, અધિક પોલીસ કમિશનર મનોજ નિનામા સહિતના પોલીસ અધિકારીઓ જોડાયા હતા.
ગુના અટકાવવા વેપારીઓને માર્ગદર્શન આ ફૂટ પેટ્રોલિંગ દરમિયાન