જામનગર23 મિનિટ પેહલા
- કૉપી લિંક

દિપાવલી પર્વની શરૂ થયું છે ત્યારે શહેરમાં દિવાળીના તહેવાર લોકો હર્ષ ઉલ્લાસથી ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યા છે ત્યારે લોકો શાંતિ અને સલામતીથી દિવાળી પર્વની ઉજવણી કરી શકે તે માટે જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ ખુદ શહેરના દરબારગઢ બર્ધન ચોક ચાંદી બજાર સહિત શહેરના અનેક વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું.

એસપીએ કહ્યું હતું કે, આજે દીપાવલી પર્વના પાંચ દિવસની શરૂઆત