નર્મદા (રાજપીપળા)એક કલાક પેહલા
- કૉપી લિંક

આ દિવાળી ધારાસભ્ય ચૈતર વસાવા માટે મોટી આફતરૂપ સાબિત થઈ રહી છે. કેમકે ધારાસભ્ય સહિત તેમની પત્ની પી.એ. અને ખેડૂત સામે દેડીયાપાડા પોલીસેમાં ફરિયાદ નોંધાતા ધારાસભ્ય પોલીસ પકડથી બહાર છે. ત્યારે પોલીસે તેમની પત્ની પી.એ અને ખેડૂતની ધરપકડ કરી કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે. નર્મદા જિલ્લાના રાજપીપળા ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં ગુરૂવારે ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 4 આરોપીઓની જામીન અરજી અંગે સુનાવણી હાથ ધરાઈ હતી.

કોર્ટે બંને પક્ષે દલીલો સાંભળ્યા બાદ જ્જ એન.આર.જોષી એ