દ્વારકા ખંભાળિયા4 કલાક પેહલા
- કૉપી લિંક

ખંભાળિયા નગરપાલિકા દ્વારા રોડ રીસરફેસિંગની ચાલુ વર્ષની ગ્રાન્ટમાંથી ખંભાળિયામાં જામનગર તરફથી પ્રવેશતા વેલકમ ગેટ આગળથી રેલ્વે સ્ટેશન સુધી, સલાયા રોડ સિવિલ હોસ્પિટલ સામેનો ભગ, ખામનાથ પુલથી કણઝાર ચોકડી, ચાર રસ્તાથી નગર ગેઈટ તથા શહેરના અન્ય ડામરના રસ્તાઓ કે જે ચોમાસા દરમ્યાન ભારે વરસાદથી નુકશાન પામ્યા હતા. તે માટે સરકાર તરફથી ફાળવવામાં આવેલી રોડ રીસરફેસિંગની ગ્રાન્ટ હેઠળ નગરપાલિકા દ્વારા છઠા પ્રયત્ન હેઠળ ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા.
ટેન્ડર અન્વયે અહીંના ધારાસભ્ય અને કેબીનેટ મંત્રી મુળુભાઈ