અમદાવાદ3 કલાક પેહલા
- કૉપી લિંક

અમદાવાદના નારણપુરા દિવાળીના તહેવારમાં પૈસા લઈને જઈ રહેલી મહિલા પાસે જાહેર રસ્તા પર લૂંટનો બનાવ બન્યો હતો. લૂંટ કરનાર વ્યક્તિ ટુ વ્હીલર પર આવી મહિલાના 10.73 લાખના દાગીના તથા રોકડ લઈને નાસી ગયો હતો. આ મામલે નારણપુરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે લૂંટ થયાના 24 કલાકમાં જ આરોપીને ઝડપી પાડયો છે.
લૂંટની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે