- ગુજરાતી સમાચાર
- સ્થાનિક
- ગુજરાત
- તેઓ ગયા
- વડોદરા એરપોર્ટ પર સિક્યોરિટી સ્ટાફે કસ્ટમર સર્વિસ એક્ઝિક્યુટિવ પર હુમલો કર્યો, તેના પુત્રને રેપિસ્ટ કહીને તેની ચરબી ઉતારવાની ધમકી આપી
વડોદરા7 કલાક પેહલા
- કૉપી લિંક

વડોદરા શહેરના હરણી એરપોર્ટ પર સિક્ટોરિટી સ્ટાફના મહિલા કર્મચારીએ જુનિયર કસ્ટમર સર્વિસ એક્ઝિક્યુટિવ પર હુમલો કર્યો હતો. આ મામલે હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. મહિલાકર્મીએ જુનિયર કસ્ટમર સર્વિસ એક્ઝિક્યુટિવને રેપિસ્ટની ઓલાદ કહીને ચરબી ઉતારી દેવાની ધમકી આપી હતી.
મહિલા ગાળો બોલવા લાગી મૂળ ગોધરાની આનંદનગર સોસાયટીના રહેવાસી