Monday, November 6, 2023

sex racket was caught running under the cover of the shop | વડોદરાના આજવા રોડ પર કાન્હા સિટીમાંથી દેહ વેપારનો પર્દાફાશ, એક આરોપીની ધરપકડ, યુવતીને મુક્ત કરાવી

વડોદરા23 મિનિટ પેહલા

  • કૉપી લિંક

વડોદરા શહેરના આજવા રોડ પર આવેલી કાન્હા સિટીમાં દુકાનની આડમાં ચાલતુ કુટણખાણુ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે ઝડપી પાડ્યું છે અને આ મામલે ફરિયાદ નોંધાવીને વધુ તપાસ શરૂ કરી છે.

પરપ્રાંતિય યુવતીઓને બોલાવી દેહ વેપાર એન્ટી હ્યુમન