અમદાવાદ2 કલાક પેહલા
- કૉપી લિંક

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં એક તરફ સ્વચ્છતાનાં 60 દિવસ ઝુંબેશ ચાલી રહી છે. તેમજ ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં ફરજ બજાવતા કેટલાક અધિકારીઓ બેદરકારી દાખવતા તેમની સામે મ્યુનિસિપલ કમિશનરે કડક પગલાં લીધા છે. દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા રાકેશ મીલેશિયા સહિતના PHS સ્ટાફને શો કોઝ નોટિસ ફટકારવામાં આવી છે. કામગીરીમાં બેદરકારી દાખવવા બદલ તમામને નોટિસ આપી અને માગવામાં આવ્યો છે.
થેન્નારસને સફાઇ ઉપર ખાસ ભાર મૂક્યો મ્યુનિ. સૂત્રોમાંથી