Sunday, November 5, 2023

Snake rescue from 30 feet deep well | ઉમરગામના કરજગામમાં કૂવામાં અત્યંત ઝેરી ગણાતો રસેલ સાપ ફસાઈ જતા એનિમલ રેસ્ક્યૂ ટીમે રેસ્ક્યૂ કર્યું

વલસાડ6 મિનિટ પેહલા

  • કૉપી લિંક

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કરજ ગામમા આવેલા એક કૂવામાં પાણી ભરવા ગયેલી મહિલાઓએ ઝેરી સાપ.જોતા સ્થાનિક અગ્રણીઓને ઘટનાની જાણ કરી હતી. 30 ફૂટ ઊંડા કુવામાંથી ઝાડી અને દોરીની મદદ વડે કુવાના પાણીમાં પડેલા સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. વાપીની એનિમલ રેસ્ક્યુ ટીમે કુવાના પાણીમાંથી રેસ્ક્યુ કરેલા રસેલ વાઈપર સાપને વન વિભાગને સોંપી જંગલમાં છોડવાની કાર્યવાહી હાથ ધરી છે.

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કરજગામના રાય ફળીયામાં આવેલ