સુરત36 મિનિટ પેહલા
- કૉપી લિંક

સુરત શહેરમાં દિવાળીની અદ્દભૂત રોનક જોવા મળી રહી છે. શહેરમાં દિવાળીની ધૂમ ખરીદી થઈ રહી છે અને બજારોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરના રિંગરોડ ખાતે આવેલી ટેક્સટાઇલ માર્કેટ લાઇટિંગના નયનરમ્ય નજારા જોવા મળી રહ્યા છે. ટેક્સટાઇલ માર્કેટને જાણે રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે.
માર્કેટને દુલ્હનની જેમ સજાવાયું સુરત જેવા ઔદ્યોગિક શહેરની