રાજકોટઅમુક પળો પેહલા
- કૉપી લિંક

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતના 12 જીએસટી ડિવિઝનમાં ખૂબ જ મહત્વની ગણાતી દસ્તાવેજ ચકાસણી માટેની બાયોમેટ્રિક સિસ્ટમનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય નાણાંમંત્રીની વર્ચ્યુઅલ હાજરીમાં બાયોમેટ્રિક સેન્ટરનો આજરોજ રાજકોટ સહિતના 12 જીએસટી કેન્દ્રનો પ્રારંભ થયો હતો. બાયોમેટ્રિક સિસ્ટમના કારણે ખાસ કરીને જીએસટી તંત્રમાં બોગસ બિલિંગનું પ્રમાણ અટકશે અને આ સિસ્ટમથી નકલી દસ્તાવેજોનું દૂષણ પણ અટકી જશે.
વાપીથી રાજ્યના 12 જીએસટી સેવા કેન્દ્રનું ઈ-લોકાર્પણ